gu_tn/2co/09/05.md

672 B

the brothers to come to you

પાઉલના દૃષ્ટિકોણથી, ભાઈઓ જઈ રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ તમારી પાસે આવવા નીકળ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-go)

not as something extorted

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""એવું કંઈ નથી કે અમે તમને આપવા માટે દબાણ કર્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)