gu_tn/2co/08/23.md

1.0 KiB

he is my partner and fellow worker for you

તે મારો સાથી છે જે મને મદદ કરવા માટે મારી સાથે કાર્ય કરે છે

As for our brothers

આ બીજા બે માણસોનો ઉલ્લેખ છે જેઓ તિતસની સાથે જોડાશે.

they are sent by the churches

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મંડળીઓએ તેમને મોકલ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

They are an honor to Christ

આને મૌખિક શબ્દસમૂહ સાથે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો ખ્રિસ્તનું સન્માન કરે તે માટેનું કારણ તેઓ બનશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)