gu_tn/2co/08/19.md

851 B

Not only this

નહીં કે ફક્ત મંડળીઓમાંના વિશ્વાસીઓ જ તેની પ્રશંસા કરે છે

he also was selected by the churches

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મંડળીઓએ પણ તેને પસંદ કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

in our carrying out this act of grace

ઉદારતાનું આ કાર્ય હાથ ધરવા માટે. આ યરૂશાલેમમાં દાન લઈ જવાનો ઉલ્લેખ કરે છે.

for our eagerness to help

મદદ કરવા માટે અમારી ઉત્સુકતા દર્શાવે છે