gu_tn/2co/08/02.md

1.6 KiB

the abundance of their joy and the extremity of their poverty have produced great riches of generosity

પાઉલ “આનંદ” અને “દરિદ્રતા” વિશે એ રીતે કહે છે જાણે કે તેઓ જીવંત વસ્તુઓ હોય કે જે ઉદારતા ઉત્પન્ન કરતી હોય. વૈકલ્પિક ભાષાંતર: “લોકોના મહાન આનંદ અને અત્યંત દરિદ્રતાને કારણે, તેઓ વધુ ઉદારતા બન્યા હતાં.” (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

the abundance of their joy

પાઉલ આનંદ વિશે એ રીતે કહે છે જાણે કે તે કોઈ પદાર્થ હોય કે જે કદ અને જથ્થામાં વધી શકતો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

extremity of their poverty ... riches of generosity

મકાદોનીયાની મંડળીઓએ પીડા અને દરિદ્રતા સહન કરી હોવા છતાં, ઈશ્વરની કૃપાથી, તેઓ યરુશાલેમમાંના વિશ્વાસીઓ માટે નાણાં એકત્રિત કરવામાં સક્ષમ બન્યા હતાં.

great riches of generosity

ખૂબ જ મહાન ઉદારતા. ""મહાન સમૃદ્ધિ"" શબ્દો તેમની ઉદારતાની મહાનતા પર ભાર મૂકે છે.