gu_tn/2co/07/15.md

1.0 KiB

the obedience of all of you

આ “આજ્ઞાપાલન"" નામને ક્રિયાપદ સાથે કહી શકાય છે, “પાલન કરો."" વૈકલ્પિક ભાષાંતર: ""તમે સર્વએ કેવી રીતે આધીનતા દર્શાવી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

you welcomed him with fear and trembling

અહીં ""ભય"" અને ""ધ્રુજારી""નો સમાન અર્થ થાય છે અને ભયની તીવ્રતા પર ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે તેનું ખૂબ જ આદરથી સ્વાગત કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

with fear and trembling

શક્ય અર્થો છે કે ૧) ""ઈશ્વર માટે ખૂબ આદર સાથે"" અથવા ૨) ""તિતસ માટે ખૂબ આદર સાથે.