gu_tn/2co/07/11.md

996 B

See what great determination

તમારા માટે શું મહાન નિશ્ચય છે તે તરફ નજર કરો અને જુઓ

How great was the determination in you to prove you were innocent.

અહીં ""કેવી રીતે"" શબ્દ આ નિવેદનને ઉદ્દગારવાચક બનાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે નિર્દોષ છો તે સાબિત કરવાનો તમારો નિશ્ચય ખૂબ મહાન હતો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-exclamations)

your indignation

તમારો ક્રોધ

that justice should be done

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કે કોઈએ ન્યાય કરવો જોઈતો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)