gu_tn/2co/07/10.md

1.7 KiB

For godly sorrow brings about repentance that accomplishes salvation

પસ્તાવા"" પહેલાનો સમય અને પછીનો સમય સ્પસ્ટ કરવા માટે પસ્તાવો શબ્દનું પુનરાવર્તન થઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""માટે ઈશ્વરીય ખેદ પસ્તાવો ઉત્પન્ન કરે છે, અને પસ્તાવો તારણ તરફ દોરી જાય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

without regret

શક્ય અર્થો છે કે ૧) પાઉલને આ વાતનો કોઈ શોક નથી કે તેણે તેઓને ખેદિત કર્યા કારણ કે તે ખેદ તેમને પસ્તાવો અને તારણ તરફ દોરી ગયું છે અથવા ૨) કરિંથીઓને ખેદનો અનુભવ કરવામાં શોક થશે નહીં કારણ કે તે તેમને પસ્તાવા અને તારણ તરફ દોરી ગયું છે.

Worldly sorrow, however, brings about death

આ પ્રકારનો ખેદ છે જે તારણને બદલે મૃત્યુ તરફ દોરી જાય છે કારણ કે તે પસ્તાવો ઉત્પન્ન કરતો નથી. વૈકલ્પિક ભાષાંતર: ""સંસારિક ખેદ, જો કે, આત્મિક મૃત્યુ તરફ દોરી જાય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)