gu_tn/2co/07/09.md

1.1 KiB

not because you were distressed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""એટલા માટે નહીં કે મેં મારા પત્રમાં જે કહ્યું તેનાથી તમને ખેદ થયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

you suffered no loss because of us

તમે કોઈ ખોટ સહન કરી ન હતી કારણ કે અમે તમને ઠપકો આપ્યો હતો. આનો અર્થ એ છે કે જો કે પત્રથી તેમને ખેદ થયો, તેમ છતાં, તેમને છેવટે પત્રનો ફાયદો થયો કારણ કે તેણે તેમને પસ્તાવા તરફ દોર્યા. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી અમે તમને કોઈપણ રીતે નુકસાન પહોંચાડ્યું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)