gu_tn/2co/07/02.md

1.1 KiB

Connecting Statement:

અન્ય આગેવાનો કે જેઓ પહેલેથી જ કરિંથના લોકો તેમને અનુસરે માટે પ્રયત્નશીલ હતા તેઓ વિશે ચેતવણી આપ્યા બાદ પાઉલ કરિંથીના લોકોને તેમના વિશેની તેની લાગણીઓ વિશે યાદ અપાવે છે.

Make room for us

તેઓ તેમના હૃદયોને પાઉલ માટે ખુલ્લા કરે તે વિશે ૨ કરિંથીઓ૬:૧૧ શરૂઆતમાં કરેલી વાતનો ઉલ્લેખ પાઉલ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા હૃદયોમાં અમારા માટે જગ્યા બનાવો"" અથવા ""અમને પ્રેમ કરો અને અમારો સ્વીકાર કરો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])