gu_tn/2co/06/17.md

888 B

General Information:

પાઉલે જૂના કરારના પ્રબોધકો, યશાયા અને હઝકિયેલના પુસ્તકના ભાગોનો ઉપયોગ કર્યો છે.

be set apart

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે પોતે અલગ થાઓ"" અથવા ""મને તમને અલગ કરવા દો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Touch no unclean thing

આને સકારાત્મક દ્રષ્ટિએ કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ફક્ત શુદ્ધ વસ્તુઓને જ સ્પર્શ કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)