gu_tn/2co/06/15.md

1013 B

What agreement can Christ have with Beliar?

આ એક અલંકારિક પ્રશ્ન છે જે નકારાત્મક જવાબની અપેક્ષા રાખે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્ત અને બલિયાલ વચ્ચે કોઈ સમજૂતી નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Beliar

આ શેતાનનું બીજું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

Or what share does a believer have together with an unbeliever?

આ એક અલંકારિક પ્રશ્ન છે જે નકારાત્મક જવાબની અપેક્ષા રાખે છે. વૈકલ્પિક ભાષાંતર: ""એક વિશ્વાસીને અવિશ્વાસી સાથે કંઈપણ સામ્યતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)