gu_tn/2co/06/13.md

568 B

open yourselves wide also

પાઉલ કરિંથીઓને વિનંતી કરે છે કે જેમ તેણે તેઓ પર પ્રેમ કર્યો છે તેમ તેઓ તેના પર પ્રેમ કરે. વૈકલ્પિક ભાષાંતર: ""અમને પાછા પ્રેમ કરો"" અથવા ""અમે તમને જેટલો પ્રેમ કર્યો છે તેટલો અમને પ્રેમ કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)