gu_tn/2co/06/12.md

1.5 KiB

You are not restrained by us, but you are restrained in your own hearts

કરિંથીઓના તેના માટેના પ્રેમના અભાવની વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તેમના હૃદયો તંગ જગામાં નીચોવી કાઢવામાં આવ્યા હોય. અહીં ""હૃદય"" એ વ્યક્તિની ભાવનાઓનું એક રૂપક છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

You are not restrained by us

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે તમને રોક્યા નથી"" અથવા ""અમને પ્રેમ કરતા અટકવા માટેનું કોઈ કારણ અમે તમને આપ્યું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

you are restrained in your own hearts

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા પોતાના હૃદયો તમને રોકે છે"" અથવા ""તમે તમારા પોતાના કારણોસર અમને પ્રેમ કરવાનું બંધ કરી દીધું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)