gu_tn/2co/06/11.md

1.0 KiB

Connecting Statement:

પાઉલે કરિંથના વિશ્વાસીઓને મૂર્તિઓથી અલગ રહેવા અને ઈશ્વર માટે ચોખ્ખું જીવન જીવવા પ્રોત્સાહિત કર્યા.

spoken the whole truth to you

તમારી સાથે પ્રામાણિકપણે વાત કરી

our heart is wide open

કરિંથીઓ પ્રત્યેના તેના વિશેષ પ્રેમ વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તેનું હ્રદય તેમના માટે ખુલ્લું છે. અહીં ""હૃદય"" એ વ્યક્તિની ભાવનાઓનું એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])