gu_tn/2co/06/08.md

644 B

General Information:

તેના અને તેની સેવા વિશે, લોકોના કેટલાક અત્યાંતિક/ અતિરેક વિચારોની યાદી પાઉલ આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)

We are accused of being deceitful

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો અમારા પર ઠગ હોવાનો આરોપ લગાવતા હોય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)