gu_tn/2co/06/07.md

1.6 KiB

We are his servants in the word of truth, in the power of God

ઈશ્વરના પરાક્રમથી સુવાર્તાનો ઉપદેશ આપવા માટેનું તેમનું સમર્પણ સાબિત કરે છે કે તેઓ ઈશ્વરના સેવકો છે.

in the word of truth

સત્ય વિશે ઈશ્વરનો સંદેશ કહીને અથવા ""ઈશ્વરનો સાચો સંદેશ કહીને

in the power of God

લોકોને ઈશ્વરનું પરાક્રમ બતાવીને

We have the armor of righteousness for the right hand and for the left

પાઉલ તેમના ન્યાયીપણાની વાત એ રીતે કરે છે જાણે કે તે હથિયારો છે જેનો ઉપયોગ તેઓ આત્મિક લડાઈઓ લડવા માટે કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the armor of righteousness

ન્યાયીપણું આપણા બખ્તર તરીકે અથવા "" ન્યાયીપણું આપણા હથિયારો તરીકે

for the right hand and for the left

શક્ય અર્થો છે કે ૧) કે એક હાથમાં એક હથિયાર છે અને બીજામાં ઢાલ છે અથવા ૨) કે તેઓ યુદ્ધ માટે સંપૂર્ણપણે સજ્જ છે, કોઈપણ દિશામાંથી હુમલાઓ અટકાવવા માટે સક્ષમ છે.