888 B
888 B
General Information:
જ્યારે પાઉલ અહીં ""અમે"" નો ઉપયોગ કરે છે, ત્યારે તે પોતાનો અને તિમોથીનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)
we prove ourselves by all our actions, that we are God's servants
અમે જે સર્વ કરીએ છીએ તે દ્વારા અમે સાબિત કરીએ છીએ કે અમે ઈશ્વરના સેવકો છીએ
We are his servants in much endurance, affliction, distress, hardship
પાઉલે વિવિધ મુશ્કેલ પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરે છે જેમાં તેઓએ સાબિત કર્યું કે તેઓ ઈશ્વરના સેવકો છે.