gu_tn/2co/06/03.md

1.5 KiB

We do not place a stumbling block in front of anyone

એવી કોઈ પણ બાબત કે જે વ્યક્તિને ખ્રિસ્તમાં વિશ્વાસ કરતા અટકાવે છે તે વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે કોઈ ભૌતિક પદાર્થ હોય જે સાથે વ્યક્તિ અથડાય અને પડી જાય. વૈકલ્પિક ભાષાંતર: ""અમે એવું કંઈ પણ કરવા માંગતા નથી જે લોકોને અમારા સંદેશ પર વિશ્વાસ કરતા અટકાવે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

we do not wish our ministry to be discredited

બદનામ"" શબ્દનો ઉલ્લેખ તે લોકો માટે થાય છે જેઓ પાઉલની સેવા વિશે ખરાબ બોલે છે, અને જે સંદેશ તેણે પ્રગટ કર્યો છે તેની વિરુદ્ધ કામ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે નથી ઈચ્છતા કે કોઈ પણ અમારી સેવા વિશે ખરાબ બોલે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)