gu_tn/2co/06/01.md

1.4 KiB

General Information:

કલમ ૨ માં, પાઉલે પ્રબોધક યશાયાના પુસ્તકમાંથી એક અવતરણનો ઉલ્લેખ કર્યો છે.

Connecting Statement:

ઈશ્વર માટે સાથે મળીને કામ કરવું તે કેવું હોવું જોઈએ તેનો સારાંશ પાઉલ આપે છે.

Working together

પાઉલ સૂચવે છે કે તે અને તિમોથી ઈશ્વર સાથે કામ કરી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર સાથે મળીને કામ કરવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

we also urge you not to receive the grace of God in vain

પાઉલે તેમને વિનવે છે કે તેઓ ઈશ્વરની કૃપાને તેમના જીવનોમાં અસરકારક રહેવા માટે છૂટ આપે. આ સકારાત્મક દ્રષ્ટિએ કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તરફથી મળેલી કૃપાનો ઉપયોગ તમે કરો તે માટે અમે તમને આજીજી કરીએ છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)