gu_tn/2co/04/17.md

1.1 KiB

this momentary, light affliction is preparing us for an eternal weight of glory

પાઉલ તેમની વિપત્તિઓ અને જે મહિમા ઈશ્વર તેમને આપશે તે વિશે એ રીતે બોલે છે જાણે કે તે ભારે પદાર્થો હોઈ જેનું વજન કરી શકાય. મહિમા વિપત્તિને ઘણાં મોટા અંશે પરાજિત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

that exceeds all measurement

પાઉલ જે મહિમાનો અનુભવ કરશે તે એટલું ભારે છે કે કોઈ તેને માપી શકતું નથી. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને કોઈ માપી શકતું નથી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])