gu_tn/2co/04/15.md

1022 B

Everything is for your sake

અહીં ""સઘળું"" શબ્દ પાઉલે અગાઉની કલમોમાં વર્ણવેલ તે તમામ વેદનાનો ઉલ્લેખ કરે છે.

as grace is spread to many people

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ ઈશ્વર ઘણા લોકો પર તેમની કૃપા પ્રસારે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

thanksgiving may increase

પાઉલ આભારસ્તુતિની વાત એ રીતે કરે છે જાણે કે તે કોઈ પદાર્થ છે જે સ્વયં વૃદ્ધિ પામી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""વધુને વધુ લોકો આભાર માનશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)