gu_tn/2co/04/14.md

625 B

that the one who raised the Lord Jesus will

અહીં ઉઠાડવું એ કોઈ મૃતકને ફરીથી જીવીત કરવાનો રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: ""કે જેમણે પ્રભુ ઈસુને ફરીથી જીવીત કર્યા તેઓ અમને પણ જીવિત કરશે"" અથવા ""ઈશ્વર, જેમણે પ્રભુ ઈસુને ઉઠાડ્યા, તેઓ અમને પણ ઉઠાડશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)