gu_tn/2co/04/13.md

654 B

the same spirit of faith

વિશ્વાસ સમાન વલણ. અહીં ""આત્મા"" શબ્દ વ્યક્તિના વલણ અને સ્વભાવને દર્શાવે છે.

according to that which was written

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેણે આ શબ્દો લખ્યા છે તેની જેમ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

I believed, and so I spoke

આ ગીતશાસ્ત્રમાંથી એક અવતરણ છે.