gu_tn/2co/04/12.md

640 B

death is at work in us, but life is at work in you

પાઉલ મૃત્યુ અને જીવનની વાત એવી રીતે કરે છે જાણે કે તે કાર્યક્ષમ વ્યક્તિઓ છે. આનો અર્થ એ છે કે પાઉલ અને તેના સહકાર્યકરોનું જીવન હંમેશા શારીરિક મૃત્યુના જોખમમાં હતું જેથી કરિંથીઓને આત્મિક જીવન મળી શકે. (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)