gu_tn/2co/04/09.md

844 B

We are persecuted but not forsaken

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો અમને સતાવે છે પણ ઈશ્વર અમને ત્યજી દેતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

We are struck down but not destroyed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો અમને નીચે પટકે છે પણ અમારો નાશ કરી શકતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

We are struck down

અમને ખરાબ રીતે દુઃખ પહોંચાડાયું છે