gu_tn/2co/04/07.md

1.1 KiB

But we have

અહીં ""અમે"" શબ્દનો અર્થ પાઉલ અને તેના સહકાર્યકરોનો ઉલ્લેખ કરે છે, પણ કરિંથીઓને નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

we have this treasure in jars of clay

પાઉલ સુવાર્તાની વાત એ રીતે કરે છે જાણે કે તે કોઈ ખજાનો હોય અને તેમનુ શરીર જાણે કે માટીમાંથી બનેલા તૂટેલા પાત્રો હોય. આ ભાર મૂકે છે કે તેઓ જે સુવાર્તાનો ઉપદેશ કરે છે તે સુવાર્તાની સરખામણીમાં તેઓ તુચ્છ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

so that it is clear

જેથી કે તે લોકો માટે સ્પષ્ટ હોય અથવા ""જેથી લોકો સ્પષ્ટ રીતે જાણે