gu_tn/2co/04/06.md

2.2 KiB

Light will shine out of darkness

આ વાક્ય સાથે, પાઉલ ઉલ્લેખ કરે છે કે ઈશ્વરે અજવાળું બનાવ્યું, જેમ ઉત્પત્તિના પુસ્તકમાં વર્ણવવામાં આવ્યું છે તેમ.

He has shone ... to give the light of the knowledge of the glory of God

અહીં ""અજવાળું"" શબ્દ સમજવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. ઈશ્વરે પ્રકાશ બનાવ્યો તે જ રીતે, તેઓ વિશ્વાસીઓને માટે સમજશક્તિ પણ બનાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે પ્રકાશ પ્રસર્યો છે ... ઈશ્વરનો મહિમા આપણે સમજીએ માટે આપણાને સક્ષમ કરવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in our hearts

અહીં ""હૃદયો"" શબ્દ મન અને વિચારોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણા મનોમાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the light of the knowledge of the glory of God

અજવાળું, જે ઈશ્વરના મહિમાનું જ્ઞાન છે

the glory of God in the presence of Jesus Christ

ઈસુ ખ્રિસ્તના મોં પર ઈશ્વરનો મહિમા. જેમ ઈશ્વરનો મહિમા મૂસાના મુખ પર પ્રકાશમાન હતો (૨ કરિંથીઓ ૩:૭), તે જ રીતે તે ઈસુના મુખ પર પણ પ્રકાશમાન છે. આનો અર્થ એ છે કે જ્યારે પાઉલ સુવાર્તાનો ઉપદેશ આપે છે, ત્યારે લોકો ઈશ્વરના મહિમા વિશેના સંદેશને જોવા અને સમજવામાં સમર્થ બને છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)