gu_tn/2co/04/05.md

565 B

but Christ Jesus as Lord, and ourselves as your servants

તમે આ વાક્યો માટે ક્રિયાપદ આપી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""પણ અમે ખ્રિસ્ત ઈસુને પ્રભુ તરીકે જાહેર કરીએ છીએ, અને અમે પોતાને તમારા દાસો તરીકે જાહેર કરીએ છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

for Jesus' sake

ઈસુને લીધે