gu_tn/2co/04/04.md

1.8 KiB

the god of this world has blinded their unbelieving minds

પાઉલ તેમના મનની વાત કરે છે જાણે કે તેની પાસે આંખો છે, અને જેમ તેમનું મન જોવા માટે અસમર્થ છે તેમ તેઓ સમજવામાં અસમર્થ છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ જગતના દેવે અવિશ્વાસીઓને સમજવાથી અટકાવ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the god of this world

દેવ જે આ જગત પર રાજ કરે છે. આ શબ્દસમૂહ શેતાનનો ઉલ્લેખ કરે છે.

they are not able to see the light of the gospel of the glory of Christ

ઈઝરાએલીઓ મૂસાના મુખ પર ચમકતો ઈશ્વરનો મહિમા જોઈ શક્યા નહીં કારણ કે તેણે તેને પડદાથી ઢાંકી દીધું હતું (૨ કરિંથીઓ :૧૩:૧), અવિશ્વાસીઓ ખ્રિસ્તનો મહિમા જોઈ શકતા નથી કે જે સુવાર્તામાં પ્રકાશમાન છે. આનો અર્થ એ છે કે તેઓ ""ખ્રિસ્તના મહિમાની સુવાર્તા"" સમજવામાં અસમર્થ છે (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the light of the gospel

સુવાર્તા દ્વારા આવતો પ્રકાશ

the gospel of the glory of Christ

ખ્રિસ્તના મહિમા વિશે સુવાર્તા