gu_tn/2co/04/03.md

1.2 KiB

But if our gospel is veiled, it is veiled only to those who are perishing

૨ કરિંથીઓને 3:૧૪ માં શરૂ થતાં પાઉલે જે કહ્યું તે આનો ઉલ્લેખ કરે છે. ત્યાં પાઉલે સમજાવ્યું કે એક આત્મિક પડદો છે જે લોકોને જૂના કરાર વાંચે ત્યારે તેમને સમજતા રોકે છે. તે જ રીતે, લોકો સુવાર્તાને સમજી શકતા નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

if our gospel is veiled, it is veiled

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો પડદો આપણી સુવાર્તાને ઢાંકી દે છે, તો તે પડદો તેને (જૂના કરારને) ઢાંકી દે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

our gospel

સુવાર્તા જેનો અમે ઉપદેશ કરીએ છે