gu_tn/2co/04/02.md

2.7 KiB

we have rejected secret and shameful ways

આનો અર્થ એ છે કે પાઉલ અને તેના સહકાર્યકરોએ ""ગુપ્ત અને શરમજનક"" બાબતો કરવાનું નકાર્યું. તેનો અર્થ એ નથી કે ભૂતકાળમાં તેઓએ આ બાબતો કરી હતી.

secret and shameful ways

ગુપ્ત"" શબ્દ એ વસ્તુઓનું વર્ણન કરે છે જે લોકો ગુપ્ત રીતે કરે છે. શરમજનક બાબતોને લીધે તે લોકો શરમ અનુભવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે બાબતો શરમજનક છે તેથી લોકો તે ગુપ્ત રીતે કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hendiadys)

live by craftiness

છેતરપીંડી દ્વારા જીવે છે

we do not mishandle the word of God

ઈશ્વરનો શબ્દ અહીં ઈશ્વરના સંદેશા માટે એક સંવાદ છે. આ શબ્દસમૂહ હકારાત્મક વિચારને વ્યક્ત કરવા માટે બે નકારાત્મક વિચારોનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે ઈશ્વરના સંદેશાનો ઉપયોગ અયોગ્ય રીતે કરતા નથી"" અથવા ""આપણે ઈશ્વરના વચનનો ઉપયોગ યોગ્ય રીતે કરીએ છીએ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-doublenegatives]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

we recommend ourselves to everyone's conscience

આનો અર્થ એ છે કે જે તેમને સાંભળે છે તે દરેક વ્યક્તિને સાચા કે ખોટાનો નિર્ણય લેવા માટે તેઓ પૂરતા પુરાવા પૂરા પાડે છે.

in the sight of God

આ ઈશ્વરની હાજરીનો ઉલ્લેખ કરે છે. ઈશ્વરની સમજ અને પાઉલની સત્યતાને મંજૂરીની રજૂઆત ઈશ્વર તેમને જોવાને સમર્થ છે તે રીતે કરાઈ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરની સમક્ષ"" અથવા ""ઈશ્વર સાક્ષી તરીકે અમારી સાથે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)