gu_tn/2co/04/01.md

1.5 KiB

Connecting Statement:

પાઉલે લખે છે કે પોતાની પ્રશંસા કરીને નહી પરંતુ ખ્રિસ્તનો સંદેશ પ્રગટ કરવા દ્વારા તે પોતાના સેવાકાર્યમાં પ્રામાણિક છે. તે દર્શાવે છે કે કેવી રીતે ઈસુના મૃત્યુ અને જીવનમાં તે જીવે છે જેથી તે જીવન કરિંથી વિશ્વાસીઓમાં અસરકારક સાબિત થઇ શકે.

we have this ministry

અહીં ""અમે"" શબ્દ પાઉલ અને તેના સહકાર્યકરનો ઉલ્લેખ કરે છે, પરંતુ કરિંથીઓનો નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

and just as we have received mercy

આ વાક્ય સમજાવે છે કે કેવી રીતે પાઉલ અને તેના સહકાર્યકરો ""આ ધર્મસેવા ધરાવે છે."" જે એક દાન છે જે ઈશ્વરે તેમની દયા દ્વારા તેમને આપ્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે ઈશ્વરે આપણા પર દયા બતાવી છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)