gu_tn/2co/03/18.md

1.8 KiB

Now all of us

અહીં ""આપણે"" શબ્દ બધા વિશ્વાસીઓને ઉલ્લેખે છે, જેમાં પાઉલ અને કરિંથીઓનો સમાવેશ થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

with unveiled faces, see the glory of the Lord

કારણ કે મૂસાએ પોતાનાં મુખને પડદાથી ઢાંકી દીધુ હતું તેથી ઈઝરાયેલીઓ મૂસાના મુખ પર ઈશ્વરના મહિમાના પ્રતિબિંબિને જોઈ ન શક્યા, તેઓથી વિપરીત વિશ્વાસીઓને ઈશ્વરનો મહિમા જોવામાં અને સમજતા અટકાવનાર કંઈ નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

We are being transformed into the same glorious likeness

આત્મા તેમના જેવા મહિમાવાન બનવા માટે વિશ્વાસીઓને બદલી રહ્યા છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર આપણને તેમના સમાન મહિમામાં પરિવર્તિત કરી રહ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

from one degree of glory into another

એક માત્રાના મહિમાથી બીજા મહિમા માટે. આનો અર્થ એ છે કે આત્મા વિશ્વાસીઓની ગૌરવમાં સતત વધારો કરે છે.

just as from the Lord

જેમ આ ઈશ્વર તરફથી આવે છે