gu_tn/2co/03/16.md

1.1 KiB

when a person turns to the Lord

અહીં ""તરફ ફરશે"" એ એક રૂપક છે જેનો અર્થ છે કે કોઈની સાથે વફાદાર રહેવું. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે કોઈ વ્યક્તિ ઈશ્વરની સ્તુતિ કરવાનું શરૂ કરે છે"" અથવા ""જ્યારે વ્યક્તિ ઈશ્વરમાં ભરોસો મૂકવાનું શરૂ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the veil is taken away

ઈશ્વર તેમને સમજવાની ક્ષમતા આપે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર પડદો દૂર કરે છે"" અથવા ""ઈશ્વર તેમને સમજવાની ક્ષમતા આપે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)