gu_tn/2co/03/10.md

789 B

that which was once made glorious is no longer glorious ... because of the glory that exceeds it

નવો કરાર કે જે અતિ ઘણો ગૌરવપૂર્ણ છે તેની સાથે જ્યારે જૂના કરારને સરખાવવામાં આવે ત્યારે હવે જૂનો કરાર ગૌરવપૂર્ણ દ્રશ્યમાન થતો નથી.

that which was once made glorious

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. AT ""નિયમ કે જે ઈશ્વરે એક વખત ગૌરવવંત બનાવ્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

in this respect

આ રીતે