gu_tn/2co/03/09.md

2.2 KiB

the service of condemnation

દંડાજ્ઞાનું સેવાકાર્ય. આ જૂના કરારના નિયમનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સેવાકાર્ય જે લોકોને દંડ કરે છે કારણ કે તે નિયમ પર આધારિત છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

how much more does the service of righteousness abound in glory!

અહીં ""કેવી રીતે"" શબ્દ આ ભાગને એક પ્રશ્ન તરીકે નહીં, ઉદ્દગારવાચક તરીકે ચિહ્નિત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તો પછી ન્યાયીપણાની સેવા ખૂબ મહિમામાં વિસ્તૃત હોવી જ જોઈએ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-exclamations)

the service of righteousness abound in glory

પાઉલ ""ન્યાયીપણાની સેવા"" વિશે એ રીતે વાત કરે છે જાણે કે તે કોઈ પદાર્થ હતો જે બીજા પદાર્થને ઉત્પન્ન અથવા બીજા પદાર્થમાં વધારો કરી શકતો હતો. તેનો અર્થ એ છે કે નિયમ કે જે ગૌરવી હતો તેના કરતાં “ન્યાયીપણાની સેવા"" અતિ ઘણાં અંશે વિશેષ ગૌરવપૂર્ણ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the service of righteousness

ન્યાયીપણાનું સેવાકાર્ય. આ નવા કરારનો ઉલ્લેખ કરે છે, જેનો એક સેવક પાઉલ છે. વૈકલ્પિક ભાષાંતર: ""સેવાકાર્ય જે લોકોને ન્યાયી બનાવે છે કારણ કે તે આત્મા પર આધારિત છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)