gu_tn/2co/03/06.md

1.8 KiB

a covenant not of the letter

અહીં ""અક્ષર"" શબ્દનો અર્થ મૂળાક્ષરોના ઉપયોગ દ્વારા લખાયેલ પત્રો છે અને લોકો લખાણ માટે જે શબ્દોનો ઉપયોગ કરે છે તેનો તે ઉલ્લેખ કરે છે જે લોકો લખે છે. આ શબ્દસમૂહ જૂના કરારના નિયમ તરફ સંકેત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""એક એવો કરાર જે લોકોએ લખેલ આદેશો પર આધારિત નથી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-synecdoche]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

but of the Spirit

પવિત્ર આત્મા તે છે જે લોકો સાથે ઈશ્વરનો કરાર સ્થાપિત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ એક એવો કરાર જે આત્માના કાર્યો પર આધારિત છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

the letter kills

પાઉલ જૂના કરારના નિયમની વાત એ રીતે કરે છે જાણે કે એક એવો વ્યક્તિ જે હત્યા કરે છે. એ નિયમનું પાલન આત્મિક મૃત્યુ તરફ દોરી જાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લેખિત નિયમ/અક્ષર મૃત્યુ તરફ દોરી જાય છે/મૃત્યકારક છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])