gu_tn/2co/03/05.md

883 B

competent in ourselves

પોતાનામાં યોગ્ય અથવા ""પોતાનામાં પર્યાપ્ત

to claim anything as coming from us

અહીં ""કંઈ પણ"" શબ્દનો અર્થ એ છે કે પાઉલની પ્રેરિત સેવાકાર્યને લગતી કોઈપણ બાબતોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “એવો દાવો કરવો કે અમે સેવાકાર્યમાં જે કંઈપણ કર્યું છે તે આપણા પોતાના પ્રયત્નોથી આવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

our competence is from God

ઈશ્વર આપણને આપણી પર્યાપ્તતા આપે છે