2.3 KiB
you are a letter from Christ
પાઉલે સ્પષ્ટતા કરી કે ખ્રિસ્ત એ જ છે જેણે પત્ર લખ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે ખ્રિસ્ત દ્વારા લખાયેલ એક પત્ર છો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])
delivered by us
અમારા દ્વારા લાવ્યા
It was written not with ink ... on tablets of human hearts
પાઉલે સ્પષ્ટતા કરે છે કે કરિંથીઓ એક આત્મિક પત્ર જેવા છે, એક એવા પત્ર જેવા નહીં કે જેને મનુષ્ય ભૌતિક પદાર્થોથી લખે છે.
It was written not with ink but by the Spirit of the living God
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે શાહીથી લખેલો પત્ર નથી પરંતુ જીવતા ઈશ્વરના આત્માથી લખેલો પત્ર છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]])
It was not written on tablets of stone, but on tablets of human hearts
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે પથ્થરની શિલાપાટો પર લોકોએ કોતરેલો પત્ર નથી પરંતુ જીવતા ઈશ્વરના આત્માથી માનવ હૃદયપટ પર લખેલો એક પત્ર છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]])
tablets of human hearts
પાઉલ તેમના હૃદયોની વાત કરે છે જાણે કે તે પથ્થર અથવા માટીના સપાટ ટુકડાઓ છે જેના પર લોકો અક્ષરો કોતરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)