gu_tn/2co/03/02.md

2.0 KiB

You yourselves are our letter of recommendation

પાઉલ કરિંથીઓની વાત એ રીતે કરે છે જાણે કે તેઓ કોઈ ભલામણ પત્ર હોય. તેઓ વિશ્વાસી બન્યા છે કે તે હકીકત અન્ય લોકો સમક્ષ પાઉલના સેવાકાર્યને સમર્થન આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે સ્વયં અમારા ભલામણ પત્ર જેવા છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

written on our hearts

અહીં ""હૃદયો"" શબ્દ તેમના વિચારો અને ભાવનાઓને દર્શાવે છે. શક્ય અર્થો છે કે ૧) પાઉલ અને તેના સહકાર્યકરોને ખાતરી છે કે કરિંથીઓ તેમનો ભલામણ પત્ર છે અથવા ૨) પાઉલ અને તેના સહકાર્યકરો કરિંથીઓની ખૂબ જ કાળજી લે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

written on our hearts

આ સૂચિત વિષય તરીકે ""ખ્રિસ્ત"" સાથે સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે આપણા હૃદયો પર ખ્રિસ્તે લખ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

known and read by all people

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી સર્વ માણસોના જાણવામાં અને વાંચવામાં આવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)