gu_tn/2co/03/01.md

1.9 KiB

Connecting Statement:

પાઉલે તેઓને યાદ અપાવ્યું કે ખ્રિસ્તના માધ્યમથી તેણે જે કંઈ કર્યું છે તે તેઓને કહે છે ત્યારે તે બડાઈ મારતો નથી.

Are we beginning to praise ourselves again?

તેઓ પોતાના વિષે બડાઈ મારી શકતા નથી તે બાબત પર ભાર મૂકવા માટે પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “અમારાં વખાણ કરવાની શરૂઆત અમે ફરીથી કરતા નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

We do not need letters of recommendation to you or from you, like some people, do we?

કરિંથીઓ પહેલેથી જ પાઉલ અને તિમોથીની સારી પ્રતિષ્ઠા વિશે જાણે છે તેમ દર્શાવવા માટે પાઉલ આમ કહે છે. આ પ્રશ્ન નકારાત્મક જવાબને ઉપજાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ કેટલાક લોકો કરે છે તેમ, તમારા માટે અથવા તમારા તરફથી ભલામણનાં પત્રોની જરૂર અમને ચોક્કસપણે નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

letters of recommendation

આ એક પત્ર છે કે જે કોઈ અન્યને માટે તેઓની પ્રસ્તાવના તથા તેઓની મંજૂરી જાહેર કરવા માટે વ્યક્તિ લખે છે.