gu_tn/2co/02/02.md

1.1 KiB

If I caused you pain, who could cheer me up but the very one who was hurt by me?

પાઉલ આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ તે પર ભાર મૂકવા માટે કરે છે કે જો તેનું આગમન તેમની પીડાનું કારણ બનતું હોય તો તેને કે તેઓને કોઈ લાભ થશે નહિ. વૈકલ્પિક ભાષાંતર: “જો હું તમને પીડા પહોંચાડુ, તો મેં તે જ લોકોને દુ:ખ પહોચાડ્યું છે કે જેઓ મને પ્રોત્સાહિત કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the very one who was hurt by me

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તે જ વ્યક્તિ જેને મે દુ:ખ પહોચાડ્યું હતું” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)