gu_tn/2co/01/19.md

997 B

For the Son of God ... is not ""Yes"" and ""No."" Instead, he is always ""Yes.

ઈસુ ઈશ્વરના વચનો સંબંધિત “હા” કહે છે, જેનો અર્થ છે કે તે ખાતરી આપે છે કે તેઓ સાચા છે. વૈકલ્પિક ભાષાંતર: “કેમ કે ઈશ્વર પુત્ર ... ઈશ્વરના વચનો સંબંધિત ‘હા’ અને ‘ના’ કહેતા નથી. તેને બદલે, તેઓ તો હંમેશા ‘હા’ જ કહે છે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the Son of God

આ ઈસુ માટે ઉલ્લેખાયેલ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધને વર્ણવે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)