gu_tn/2co/01/15.md

999 B

General Information:

પાઉલે કરિંથીઓને ઓછામાં ઓછા ૩ પત્રો લખ્યા. બાઈબલમાં કરિંથનાં માત્ર ૨ જ પત્રો નોંધવામાં આવ્યા છે.

Connecting Statement:

પાઉલ તેના પ્રથમ પત્ર પછી કરિંથનાં વિશ્વાસીઓને જોવા માટેના શુદ્ધ હેતુઓ સાથે તેની નિષ્ઠાપૂર્ણ અપેક્ષાને સમજાવે છે.

Because I was confident about this

“આ” શબ્દ પાઉલની કરિંથીઓ વિશેની પાછલી ટિપ્પણીઓનો ઉલ્લેખ કરે છે.

you might receive the benefit of two visits

હું તમારી મુલાકાત બે વખત લઉં તેથી કદાચ તમને ફાયદો થાય