gu_tn/2co/01/12.md

1.8 KiB

General Information:

આ કલમોમાં પાઉલ “અમે,” “અમારી,” “અમે જાતે” અને “અમને” શબ્દોનો ઉપયોગ તેના પોતાને માટે અને તિમોથી તથા સંભવતઃ તેમની સાથે જેઓએ સેવા કરી તે અન્યોને માટે કરે છે. આ શબ્દો જે લોકોને તે આ પત્ર લખે છે તેઓનો સમાવેશ કરતાં નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

We are proud of this

અહીં “અભિમાન” શબ્દનો ઉપયોગ મોટા સંતોષની લાગણીના સકારાત્મક સ્વરૂપ અને કોઈ વસ્તુમાં આનંદ માટે કરવામાં આવ્યો છે.

Our conscience testifies

પાઉલ દોષીત ન હોવાની વાત એ રીતે કરે છે જાણે કે તેનું અંતઃકરણ એક વ્યક્તિ હોય કે જે બોલી શકતું હોય. વૈકલ્પિક ભાષાંતર: “અમે અમારા અંતઃકરણ દ્વારા જાણીએ છીએ” (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

not relying on fleshly wisdom but on the grace of God.

અહીં “દૈહિક” શબ્દ માનવીનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “અમે માનવીય ડહાપણ પર નહીં પરંતુ ઈશ્વરની કૃપા પર આધાર રાખીએ છીએ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)