gu_tn/2co/01/09.md

1.5 KiB

we had the sentence of death on us

પાઉલ અને તિમોથી તેમની નિરાશાની લાગણીની સરખામણી કોઈ વ્યક્તિ સાથે કરે છે જે વ્યક્તિને મૃત્યુની સજા ફરમાવવામાં આવી હોય. વૈકલ્પિક ભાષાંતર: “જેને મૃત્યુંની સજા ફરમાવવામાં આવી હોય તેવા વ્યક્તિની જેમ અમે નિરાશામાં હતા” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

but instead in God

“અમારો વિશ્વાસ મૂકીએ/રાખીએ” શબ્દો આ શબ્દસમૂહમાંથી બહાર મૂકવામાં આવ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ તેને બદલે, અમારો ભરોસો ઈશ્વરમાં મૂકીએ” (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

who raises the dead

અહીં ઉઠાડવું એ કોઈ વ્યક્તિ કે જે મૃત્યુ પામ્યો હોય તેને ફરીથી જીવીત કરવા માટેનો રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “જે મૃત્યુ પામેલાને ફરીથી જીવીત કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)