gu_tn/2co/01/08.md

1.3 KiB

we do not want you to be uninformed

આને સકારાત્મક શબ્દોમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “અમે ઈચ્છીએ છીએ કે તમે જાણો”(જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)

We were so completely crushed beyond our strength

જાણે કે ખૂબ ભારે વજન તેઓએ ઉઠાવવાનું હોય તે રીતે તેમની નિરાશાની લાગણીઓનો ઉલ્લેખ પાઉલ અને તિમોથી કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

We were so completely crushed

“કચડી નંખાયેલ” શબ્દ નિરાશાની લાગણીનો ઉલ્લેખ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જે વિપત્તિઓનો અનુભવ અમે કર્યો તેણે અમને સંપૂર્ણપણે કચડી નાંખ્યા” અથવા “અમે સંપૂર્ણ નિરાશામાં હતાં” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)