gu_tn/2co/01/05.md

1.4 KiB

For just as the sufferings of Christ abound for our sake

પાઉલ ખ્રિસ્તના દુખો વિશે કહે છે જેમ કે તે કોઈ પદાર્થો હોય જેની વૃદ્ધિ સંખ્યામાં કરી શકાતી હોય. વૈકલ્પિક ભાષાંતર: “માટે જેમ ખ્રિસ્તે આપણા માટે મોટા પ્રમાણમાં દુ:ખ સહન કર્યું તે જ રીતે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the sufferings of Christ

શક્ય અર્થો છે કે ૧) આ પાઉલ અને તિમોથીના દુ:ખનો ઉલ્લેખ કરે છે જે તેઓએ ખ્રિસ્ત વિશેનો સંદેશ પ્રચાર કરવાને કારણે અનુભવ્યા હતા અથવા ૨) આ તે દુ:ખનો ઉલ્લેખ કરે છે કે જે ખ્રિસ્તે તેમના બદલે અનુભવ્યા હતા.

our comfort abounds

પાઉલ દિલાસાની વાત એ રીતે કરે છે જેમ કે તે કોઈ પદાર્થ હોય જે કદમાં વધી શકતો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)