gu_tn/2co/01/03.md

1.4 KiB

May the God and Father of our Lord Jesus Christ be praised

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “આપણે ઈશ્વર અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાની સ્તુતિ હંમેશા કરીએ” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the God and Father

ઈશ્વર, જે પિતા છે

the Father of mercies and the God of all comfort

આ બંને ભાગો સમાન વિચારને બે ભિન્ન રીતે વ્યક્ત કરે છે. બંને ભાગો ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

the Father of mercies and the God of all comfort

શક્ય અર્થો છે કે ૧) કે “કરુણા” અને “સર્વ દિલાસો” એ શબ્દો “પિતા” અને “ઈશ્વર”ના ચરિત્રનું વર્ણન કરે છે અથવા ૨) કે “પિતા” અને “ઈશ્વર” શબ્દો તેનો ઉલ્લેખ કરે છે કે જે “કરુણા” અને સર્વ દિલાસા”ના સ્રોત છે.