gu_tn/2co/01/01.md

1.7 KiB

General Information:

કરિંથમાંની મંડળીને અભિવાદન પછી પાઉલ, ઈસુ ખ્રિસ્ત દ્વારા દુ:ખ અને દિલાસા વિશે લખે છે. તિમોથી પણ તેની સાથે છે. આ સમગ્ર પત્રમાં “તમે” શબ્દ કરિંથની મંડળીના લોકો અને કરીંથમાંના બીજા વિસ્તારના લોકોનો ઉલ્લેખ કરે છે. પાઉલ જે કહે છે તેને સંભવિત રીતે તિમોથી ચર્મપત્ર પર લખે છે.

Paul ... to the church of God that is in Corinth

તમારી ભાષામાં આ પત્રના લેખકનો અને તેના લક્ષિત પ્રેક્ષકોનો પરિચય આપવા માટે કોઈ વિશેષ રીત હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરની મંડળી જે કરીંથમાં છે તેને, હું, પાઉલ ... તમને આ પત્ર લખું છું”

Timothy our brother

આ દર્શાવે છે કે પાઉલ અને કરિંથીઓ બંને તિમોથીને જાણતા હતાં અને તેને તેમનો આત્મિક ભાઈ માનતા હતાં.

Achaia

આ આજના સમયના રોમ પ્રાંતમાંના દક્ષિણ ભાગના ગ્રીસનું નામ છે.(જુઓ: rc://*/ta/man/translate/translate-names)